İanələr 15 sentyabr 2024 – 1 oktyabr 2024 Vəsaitlərin toplanılması haqqında

Crime Scene (Gujarati Edition)

  • Main
  • Crime Scene (Gujarati Edition)

Crime Scene (Gujarati Edition)

Agatha Christie
Bu kitabı nə dərəcədə bəyəndiniz?
Yüklənmiş faylın keyfiyyəti necədir?
Kitabın keyfiyyətini qiymətləndirə bilmək üçün onu yükləyin
Yüklənmiş faylların keyfiyyəti necədir?
ઇંગ્લેન્ડના ડેવોન કિનારા પર આવેલો સૉલ્જર ટાપુ...

ટાપુ પરનો આલિશાન છતાં નિર્જન બંગલો!



એ ટાપુ પર દસ વ્યક્તિઓને ભેગા કોણે કર્યા? શા માટે?



ડિનર સમયે ગ્રામોફોનમાંથી આવતો ભેદી અવાજ

સૌના હોશ કેમ ઉડાડે છે?



દરેક વ્યક્તિના રૂમની દીવાલ પર લગાડેલા

એકસરખાં જોડકણાં શેનો સંકેત છે?



પળે પળે તમારો શ્વાસ અદ્ધર થઈ જાય એ રીતે એક પછી એક થતા Crime અને રૂંવાડાં ખડા કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર વાંચતાં તમને ચોક્કસ લાગશે કે તમે હોલિવૂડનું મૂવી જોઈ રહ્યા છો!



રહસ્યકથાઓની દુનિયામાં Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીએ કરોડો વાચકોને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઇલના દીવાના બનાવી દીધા છે!
İl:
2020
Nəşriyyat:
R. R. Sheth & Co. Pvt. Ltd.
Dil:
gujarati
ISBN 10:
9351227154
ISBN 13:
9789351227151
Fayl:
PDF, 6.15 MB
IPFS:
CID , CID Blake2b
gujarati, 2020
Onlayn oxumaq
formatına konvertasiya yerinə yetirilir
formatına konvertasiya baş tutmadı

Açar ifadələr